Top 10 most Employees: વિશ્વની આ કંપનીઓમાં સૌથી વધારે કર્મચારી કામ કરે છે: Top 10 માં ભારતની 1 કંપની: ભારત અને વિશ્વમાં ઘણી મોટી કંપનીઓ આવેલી છે. જુદી જુદી કંપનીઓમાં કામ કરવા માટે કર્મચારીઑ કાર્ય કરે છે. ભારતમાં ઘણી મોટી અને અલગ અલગ કંપનીઓ આવેલી છે. તેમાં સરકારી, ખાનગી અને અર્ધસરકારી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમાં ભારતની સૌથી મોટી કંપનીમાં TATA નો સમાવેશ થાય છે. તેવી જ રીતે વિશ્વમાં પણ ઘણી મોટી કંપનીઓ આવેલી છે. પરંતુ આ કંપનીમાં કામ કરવા માટે કર્મચારીની જરૂર પડે છે. પણ શું તમે જાણો છો કે વિશ્વમાં Top 10 most Employees ધરાવતી કંપની કઈ છે? અને તેમાં ભારતની પણ 1 કંપનીનો સમાવેશ થાય છે. તો આવો જોઈએ આ Top 10 most Employees વિશેની માહિતી.
Contents
Top 10 most Employees વિશે
Top 10 most Employees માં વાત કરવામાં આવે તો અમેરિકાની મોટા રિટેલ (Walmart)માં 21 લાખ કર્મચારી કામ કરે છે. આ દુનિયાના ઘણા દેશોની વસ્તી કરતા પણ વધુ છે. World of Statistics ના લિસ્ટ મુજબ, દુનિયામાં સૌથી વધુ કર્મચારી Walmartમાં કામ કરે છે. આ સંખ્યા ચીની સેનામાં કામ કરતા જવાનોથી પણ વધુ છે. ચીની સેનામાં 20 લાખ જવાન કામ કરે છે.
આ પણ વાંચો: જિયો પર સરળતાથી મળશે VIP નંબર, 4567 કે પછી 8888…., બસ ફોલો કરો આ સ્ટેપ.
હાલમાં World of Statisticsએ Social Media પ્લેટફોર્મ Twitter પર દુનિયામાં સૌથી વધુ કર્મચારીઓ વાળી કંપનીઓનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં Walmart, Amazon, Foxconn, Accenture, Volkswagen, Tata Constance, Deutsche Post, VID, FedEx અને United Parcel Service સામેલ છે.
Top 10 most Employees ની સંખ્યા
- 🇺🇸 Walmart: 2,100,000
- 🇺🇸 Amazon: 1,541,000
- 🇹🇼 Foxconn: 826,608
- 🇮🇪 Accenture: 732,000
- 🇩🇪 Volkswagen: 676,915
- 🇮🇳 Tata Consultancy: 616,171
- 🇩🇪 Deutsche Post: 583,816
- 🇨🇳 BYD: 570,100
- 🇺🇸 FedEx: 530,000
- 🇺🇸 Unitede
આ પણ વાંચો: 2 દિવસ સુધી ચાલશે મોબાઇલની બેટરી, બસ ફોલો કરો આ ટેકનિક.
એમેઝોનમાં 15.41 લાખ કર્મચારી કામ કરે છે
સૌથી વધુ કર્મચારીઓના લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાની દિગ્ગજ E-commerce કંપની Amazon નામ છે. આ કંપનીમાં 15,41,000 કર્મચારી કામ કરે છે. World of Statistics મુજબ તાઇવાનની કંપની Foxconn માં 8,26,608, આયર્લેન્ડની કંપની Accenture માં 7,32,000 અને જર્મનીની ઓટો કંપની Volkswagen માં 6,76,915 કર્મચારી કામ કરે છે.
ભારતમાં સૌથી વધુ કર્મચારી TCSમાંકામ કરે છે
આ લિસ્ટ મુજબ ભારતની સૌથી મોટી ID કંપની Tata Consultancy Services (TCS) છઠ્ઠા સ્થાને છે. TCSમાં વિશ્વભરમાં 6,16,171 કર્મચારી કામ કરે છે. ભારતની બીજી સૌથી મોટી IT કંપની Infosysમાં 3 લાખ કર્મચારી કામ કરે છે અને તે લિસ્ટમાં 54માં ક્રમ પર છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહી ક્લિક કરો |

Top 10 most Employees ધરાવતી કંપનીમાં સૌથી 1 કંપની કઈ છે ?
🇺🇸 Walmart: 2,100,000
આ કંપનીના લિસ્ટમાં ભારતની કંપની કેટલા ક્રમ પર છે ?
6 ક્રમ પર