Skip to content

Smartphone Battery Tips: 2 દિવસ સુધી ચાલશે મોબાઇલની બેટરી, બસ ફોલો કરો આ ટેકનિક.

    Smartphone Battery Tips: 2 દિવસ સુધી ચાલશે મોબાઇલની બેટરી: આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય છે. અને આ સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ મોબાઇલની બેટરી ઝડપથી ઉતારી જતી હોય છે જેને લીધે મોબાઇલને વારંવાર ચરજિંગમાં મૂકવો પડે છે. આ માટે Smartphone Battery Tips લઈને આવ્યા છીએ જેને લીધે તમારી બેટરી વધારે ચાલશે. અને તમારી બેટરીની સમસ્યાનું સમાધાન થઈ જશે. તો આવો જોઈએ Smartphone Battery Tips વિશે નીચે મુજબ માહિતી.

    Contents

    Smartphone Battery Tips વિશે

    આજના યુગમાં સ્માર્ટફોન આપણા દરરોજ જીવનનો અગતિનો ભાગ બની ગયો છે. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કોલ, મેસેજ, સોશિયલ મીડિયા, ગેમ્સ, વીડિયો જોવા અને ઈન્ટરનેટ સર્ફિંગ માટે કરીએ છીએ. તેથી એક સારૂ બેટરી backup સ્માર્ટફોનની જરૂરી એક ગુણવત્તા છે. અહીં અમે તમને કેટલીક ઉપયોગી Smartphone Battery Tips આપી રહ્યાં છીએ, જેની મદદથી તમે સ્માર્ટફોનનું બેટરી Backup વધારી શકો છો.

    આ પણ વાંચો: રસોડાની આ 5 વસ્તુ કે જે ક્યારેય એક્સપાયર થતી નથી, આખો બંદ કરીને ઉપયોગ કરી શકો છો. 

    બ્રાઇટનેસ ઓછી કરો

    Smartphone Battery Tips સૌપ્રથમ સ્માર્ટફોનની સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખવાથી બેટરીને બચત કરી શકાય છે. તે માટે સ્ક્રીન બ્રાઇટનેસને ઓટોમેટિક મોડ પર રાખો કે બ્રાઇટનેસ સ્લાઇડરને ઘટાડો.

    ઓટોમેટિક લોક રાખો

    સ્માર્ટફોનને અમુક સમયે બાદ ઓટોમેકિલ લોક થવા માટે સેટ કરો. તેનાથી સ્માર્ટફોનનો ઉપયોગ થશે નહીં અને બેટરી બેકઅપ બચશે.

    બિનજરૂરી નેટવર્ક કનેક્શન બંધ કરો

    જ્યારે આપણે ઈન્ટરનેટની જરૂર નથી હોતી, ત્યારે આપણે બ્લૂટૂથ, Wi-fi અને GPS જેવા નેટવર્ક કનેક્શન બંધ કરી દેવા જોઈએ. તેનાથી બેટરીનો બચાવ થશે.

    આ પણ વાંચો: Different Types of Mutual Fund

    અપડેટ રાખો

    સ્માર્ટફોનને સૌથી લેટેસ્ટ સોફ્ટવેર Update કરવા બેટરીનું જીવન વધારી શકે છે. નવા સોફ્ટવેર અપડેટ બેટરીના backup અને Internal optimization ને સુધારે છે.

    Battery Saver Appsનો ઉપયોગ કરો

    કેટલીક એપ્લિકેશન બેટરી સેવર મોડમાં સ્માર્ટફોનના સેટિંગ્સને Optimize કરી શકો છો. આ Appsનો ઉપયોગ કરી તમે બેટરી બેકઅપ વધારી શકો છો.

    જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમારા સ્માર્ટફોનની બેટરીનું Backup વધારી શકશો અને ઈન્ટરનેટ સર્ફિંગ, ગેમિંગ અને મલ્ટીમીડિયા ઉપયોગ લાંબા સમય સુધી કરી શકશો. બેટરી બચાવવા માટે આ Tips ખુબ મદદ કરી શકે છે. બસ તમારે આ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે.

    અગત્યની લિન્ક

    હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
    વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહી ક્લિક કરો

    સ્માર્ટફોનને સૌથી લેટેસ્ટ સોફ્ટવેર નું શું કરવાનું હોય છે ?

    સોફ્ટવેર Update કરવા બેટરીનું જીવન વધારી શકે છે.

    બેટરી સેવર મોડમાં સ્માર્ટફોનના સેટિંગ્સને શું કરવાનું હોય છે?

    Optimize

    Smartphone Battery Tips