Skip to content

Peanut Tips: મગફળી સ્વાસ્થ્ય ફાયદા માટે કહેવાય છે ગરીબોની બદામ, જાણો મગફળી ખાવાની રીત.

    Peanut Tips: મગફળી સ્વાસ્થ્ય ફાયદા માટે કહેવાય છે ગરીબોની બદામ: મગફળી ખાવાની રીત: આપણે તમામ લોકો મગફળીનું સેવન તો કરતાં જ હોઈએ છીએ. પરંતુ મગફળી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લોકો તેને ગરીબોની બદામ તરીકે ઓળખે છે. ઘણા લોકો મગફળીની સિંગ બનાવીને ખોરાકમાં લેતા હોય છે. ઘણા લોકો શેકીને ઉપયોગ કરતાં હોય છે તથા ચેવડો બનાવવા કે સેવ મમરામાં મગફળીના બી નાખવામાં આવે છે. તત્યારે અમે આજે તમારા માટે કેટલીક Peanut Tips એટ્લે કે મગફળી બાબતની ટિપ્સ લઈને આવ્યા છીએ કે મગફળી ખાવાની રિતમા. તો આવો જાણીએ આ Peanut Tips વિશેની માહિતી.

    Contents

    Peanut Tips વિશે

    Peanut Tips વિશે માહિતી મેળવવીતો શરીરને જરૂરી પોષક તત્વો મળે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો Dry fruits ખાવાની સલાહ આપે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે જો Dry fruits ખાવા પરવળે તેમ ન હોય તો તમે મગફળી ખાઈને પણ Dry fruit ખાધા સરખો જ લાભ મેળવી શકો છો. મગફળીમાં પણ એવા ઘણા ગુણ હોય છે જે Dry fruits માંથી મળે છે. મગફળી Fiber અને protein થી ભરપૂર હોય છે. મગફળી ખાવાથી વજન ઓછું કરવામાં પણ હેલ્પ થાય છે. કારણ કે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. મગફળીનું ખાવાથી Blood Sugar લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

    આ પણ વાંચો: ચણાના સેવનથી બ્લડ સુગરમાં કંટ્રોલ, HB માં વધારો જેવા ફાયદા થાય છે, સ્વાસ્થ્ય માટે સૌથી વધારે હેલ્ધીકારક છે ચણા.

    મગફળી ખાવાના ફાયદા

    Peanut Tips એટ્લે કે મગફળી ખાવાથી તો નીચે મુજબના ફાયદા થાય છે.

    • મગફળી ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ તમારાથી દૂર રહે છે. ખાસ કરીને જે લોકોનું વજન વધારે હોય અને વારે ઘડીએ ભૂખ લાગતી હોય તેમણે મગફળી ખાવાનું રાખવું જોઈએ. એક મુઠ્ઠી મગફળી ખાવાથી પણ કલાકો સુધી ભૂખ નહીં લાગે અને ધીમે ધીમે શરીરની ચરબી ઘટવા લાગશે. 
    • જો તમને ડાયાબિટીસના શરૂઆતથી લક્ષણ જોવા મળે તો મગફળીનું સેવન શરૂ કરવું જોઈએ તેનાથી High Blood Sugar લેવલ કંટ્રોલમાં રહે છે.

    આ પણ વાંચો: Noise ની નવી સ્ટાઇલિસ ડિઝાઇન વળી Ring, હવે Smartphoneનું કામ કરશે આ વીટી; જુ તેના ફીચર.

    • મગફળીમાં Polyphenolic નામનું Antioxidant હોય છે જે કેન્સર સામે લડવામાં પણ અસર દેખાડે છે. કેટલાક રિસર્ચ મુજબ મગફળીનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે.
    • મગફળીમાં એવા Fatty Acid રહેલા હોય છે જે ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. મગફળીનું સેવન કરવાથી શરીરમાં રહેલા અભિશાપ્ત પદાર્થ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. દરરોજ એક મુઠ્ઠી મગફળી ખાવાથી પણ સ્કીન હેલ્ધી રહે છે.

    (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે insuregrams.com જવાબદાર નથી.)

    અગત્યની લિન્ક

    હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
    વધુ અપડેટ માટે Whatsapp Groupમા જોડાવા માટેઅહી ક્લિક કરો
    Peanut Tips
    Peanut Tips

    મગફળી ખાવતી શું ફાયદા થાય છે ?

    મગફળી ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ તમારાથી દૂર રહે છે

    Peanut Tips