Noise Ring: Noise ની નવી સ્ટાઇલિસ ડિઝાઇન વળી Ring: Smartphoneનું કામ કરશે: આજકાલ ટેક્નોલૉજીના સમયમાં લોકો જુદા જુદા ઉપકરણોના સાથથી લાઈફને સિમ્પલ બનાવે છે. લોકો પહેલા કિપેડ મોબાઈલનો ઉપયોગ કરતાં ત્યાર બાદ smartphone નો ઉપયોગ કરવા લાગ્યા અને પછી તેને પણ આસન કરવા બેન્ડ તથા સ્માર્ટ વોચ અને હવે તો વિટી એટ્લે કે Noise Ring. જી હા આ Noise Ring એ એક પ્રકારના મોબાઈલને ઓપરેટ કરે છે એક નાનકડી વીટી દ્વારા smartphone ને ચલાવે છે. તો આવો જોઈએ આ Noise Ring કેવી રીતે કામ કરે છે અને તેમાં ક્યાં ક્યાં ફીચર આવેલા છે. જોઈએ નીચે મુજબ.
Contents
Noise Ring વિશે
Noiseએ ભારતીય બજારમાં તેની નવી સ્માર્ટ રિંગ એટ્લે કે Noise Ring (Noise Luna Ring) રજૂ કરી છે, જે સ્માર્ટવોચની જેમ કામ કરશે. એટલે કે હવે સ્વસ્થ અને ફિટ રહેવા માટે સ્માર્ટવોચની જરૂર નહીં પડે, આ Noise Ring તમારા માટે ઉપયોગી થશે. આ એક આકર્ષક અને સ્ટાઇલિશ સ્માર્ટ Ring છે જે Titanium થી બનેલી છે, જે ખાસ કરીને 70 થી વધુ Track health અને fitness metrics કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આવો જાણીએ Noise Luna Ringના ફીચર્સ વિશે.
આ પણ વાંચો: વિશ્વની આ કંપનીઓમાં સૌથી વધારે કર્મચારી કામ કરે છે, Top 10 માં ભારતની 1 કંપની પણ સામેલ.
Noise Luna Ring specs
હળવા અને ટકાઉ Fighter-jet grade titanium માંથી બનાવેલ, આકર્ષક 3mm Form Factor સાથે ડિઝાઇન કરાયેલ Luna Ring, આરામદાયક છે.તે Scratchproof અને કાટ માટે પણ પ્રતિરોધક છે.
પાણીમાં નહીં બગડે
Noise Fit App દ્વારા તમે તમારું સ્વાસ્થ્ય જોઈ શકો છો. આ માટે તમારે કોઈ Subscription લેવાની જરૂર નથી. Luna Ring તમને iOS 14 અને Android 6 અને તેથી વધુ સાથે સુસંગત હોવાનો લાભ આપે છે. આ સિવાય, તે 50 મીટર અથવા 164 ફૂટ સુધી પાણી-પ્રતિરોધક પણ છે, જેથી તમે તેને સ્વિમિંગ અથવા શાવર કરતી વખતે પહેરી શકો છો.
આ પણ વાંચો: મચ્છરોના ત્રાસથી બચવા માટેનું ડિવાઇસ, માત્ર 495 માં; મોબાઇલથી કરો કનેક્ટ
આકર્ષક બેટરી
Noiseની આ luna ring માં સારી બેટરી સાથે આવે છે, જે 60-મિનિટના ચાર્જ પર 7 દિવસ સુધી ચાલે છે, જેથી તમે બેટરી પૂરી થવાની ચિંતા કર્યા વિના આખો દિવસ તેનો આનંદ માણી શકો.
Noise Ringની કિંમત
Noiseની આ ring કંપનીએ આ રિંગની કિંમતનો ખુલાસો કર્યો નથી. જે થોડા સમય બાદ જાહેરાત કરશે.

અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Groupમા જોડાવા માટે | અહી ક્લિક કરો |
Luna Ring પાણીમાં કેટલા સુધી બગડે નહીં ?
તે 50 મીટર અથવા 164 ફૂટ સુધી પાણી-પ્રતિરોધક પણ છે.
Luna Ring ની બેટરી કેટલા દિવસ સુધી ચાલશે?
7 દિવસ