Jio VIP Number: યો પર સરળતાથી મળશે VIP નંબર: ફોલો કરો આ સ્ટેપ: આજકાલ સ્માર્ટ ફોન કે કિપેડ ફોનમાં સીમકાર્ડના નંબર સારા મેળવવા માટે લોકો ખુબ જ ખર્ચા કરે છે. કંપનીના વેપારીઓ જે રકમ માંગે તે રકમ દેવા લોકો તૈયાર હોય છે છતાં અમુક મોબાઈલ નંબર તો એટલા મોંઘી કિંમતમાં મળતા હોય છે કે લોકો ફક્ત વિચાર જ કરી શકે છે. પરંતુ જીઓ દ્વારા પોતાના યુઝર્સ માટે Jio VIP Number લોકો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવો જોઈએ આ Jio VIP Number વિશે અને તેને ખરીદવા માટે ની પ્રક્રિયા નીચે મુજબ છે.
Contents
Jio VIP Number વિશે
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેનો ફોન નંબર થોડો અલગ અને હટકે હોવો જોઈએ. કોઈપણ નંબર જે કાં તો તેનો લકી નંબર, જન્મ તારીખ અથવા કોઈપણ અન્ય નંબર હોય છે. અત્યાર સુધીમાં તમે Car તથા Bike માટે લાખો રૂપિયા ખર્ચવાના ન્યૂઝ તો સાંભળ્યા જ હશે, પરંતુ લોકો VIP નંબર માટે હજારો રૂપિયા ખર્ચે છે. VIP નંબરમાં ગ્રાહક પોતાનો મનપસંદ નંબર શોધી શકે છે.
આ પણ વાંચો: 2 દિવસ સુધી ચાલશે મોબાઇલની બેટરી, બસ ફોલો કરો આ ટેકનિક.
ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં reliance Jio ની બાદશાહત અને લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. જો કોઈ વ્યક્તિ Jio VIP Number ખરીદવા માંગે છે, તો તેણે ખૂબ જ સિમ્પલ પ્રક્રિયાને ફોલો કરવી પડશે. આ અંતર્ગત તે પોતાનો ગમતો નંબર મેળવી શકે છે. તેઓએ ફક્ત Jio.com પર જઈને એક સિમ્પલ સ્ટેપને અનુસરવા પડશે. આ પોર્ટલ પર યુઝર્સ પાસે આવા ઘણા નંબર છે, જે VIP કેટેગરીની યાદીમાં છે. તેમાંથી ગ્રાહકો તેમની પસંદગીનો નંબર લઈ શકે છે. હવે જાણો તેની પ્રક્રિયા શું છે.
કઈ રીતે સિલેક્ટ કરશો નંબર
Jioના પસંદગીના નંબરમાં તમે જન્મતારીખ, લકી નંબરની સાથે પસંદગીના નંબરની સીક્વેન્સ સિલેક્ટ કરી શકશો. તેમાં શરૂઆતથી ચાર કે 6 નંબર ફિક્સ રહેશે, જ્યારે અંતના નંબર તમે તમારી પસંદગી પ્રમાણે સિલેક્ટ કરી શકશો. આ પ્રક્રિયા ને
મોબાઇલ નંબર Customization પણ કહેવામાં આવે છે.
નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- સૌથી પહેલા તમારે https://www.jio.com/selfcare/choice-number/ પર જાઓ. ત્યારપછી સેલ્ફ કેર સેક્શનમાં જવું પડશે.
- તો યૂઝર્સ સીધા ફોનમાં MyJio એપથી આ સ્ટેપ સુધી પહોંચી શકે છે.
- હવે તમે મોબાઇલ નંબર સિલેક્શન સેક્શનમાં પહોંચી જશો.
- ત્યાર બાદ જ્યાં તમારે તમારો વર્તમાન નંબર એન્ટર કરવો પડશે. ત્યારબાદ OTPથી નંબર Verify કરવો પડશે.
આ પણ વાંચો: રસોડાની આ 5 વસ્તુ કે જે ક્યારેય એક્સપાયર થતી નથી, આખો બંદ કરીને ઉપયોગ કરી શકો છો.
- ત્યારબાદ તમને નવો નંબર select કરવાનો option જોવા મળશે.
- જ્યાં તમે તમારી ઈચ્છા મુજબ છેલ્લા 4 કે 6 નંબર select કરી શકશો.
- મનપસંદ નંબર પસંદ કર્યા પછી તમારે પેમેન્ટ Optionમાં જવુ પડશે. અહીં તમારે 499 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
- પેમેન્ટ થયાના 24 કલાકમાં બાદ તમારો નવો નંબર Active થઈ જશે.
499 રૂપિયા પેમેન્ટ કરવું
આ પ્રક્રિયા દરમિયાન નંબર પસંદ કર્યા બાદ થોડી મિનિટનો સમય મળે છે. આ દરમિયાન તમારે પેમેન્ટ કરવાનું હોય છે, જેમાં યુઝર્સને 499 રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે.
અગત્યની લિન્ક
selected નંબર મેળવવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહી ક્લિક કરો |

Jio VIP Number મેળવવા માટે કેટલા રૂપિયા ભરવા પડશે ?
499 રૂપિયા