Skip to content

Eye Flu Treatment: ફક્ત 24 કલાકમાં ઠીક થઈ જશે આઈ ફ્લૂ, આ ટ્રિક ફોલો કરો અને જુઓ આખોનું ઇન્ફેકશન એક ઝાટકે થશે દૂર.

    Eye Flu Treatment: ફક્ત 24 કલાકમાં ઠીક થઈ જશે આઈ ફ્લૂ: આ ટ્રિક ફોલો કરો અને જુઓ: હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન લોકો જુદી જુદી પ્રકારની બીમારીઓ થઈ રહી છે. ત્યારે તેમાં એક કોરોનની જેમ Eye Flu નો રોગ વકરી રહ્યો છે. અને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે લોકો જુદા જુદા પ્રકારની ટીપસો અપનાવતા હોય છે. તથા ડોક્ટરોની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે અમે આ Eye Flu Treatment નામની પોસ્ટમાં તમને 2 ટિપ્સ આપશુ જેને ફોલો કરવાથી ફક્ત 24 કલાકમાં આ રોગ ઠીક થઈ જશે. તો આવો જોઈએ આ Eye Flu Treatment વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ.

    Contents

    Eye Flu Treatment વિશે

    આંખના ફ્લૂએ કોરોનાની જેમ તબાહી મચાવી છે પણ તે એટલું ખતરનાક નથી. પણ જો બેદરકારી અને કેટલીક ભૂલોને કારણે તે ચોક્કસ પણે મુશ્કેલીનું કારણ બની જાય છે. જો તમને અથવા તો તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિને Eye Flu થી ચેપ લાગ્યો હોય, તો પ્રથમ થોડા તેના ઉપચાર માટે કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતે જાણીતા નિષ્ણાંતો કહે છે કે જ્યારે આંખોમાં Infection થાય છે ત્યારે લોકો પોતાની જાતે જ Anti-bioticનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે અને આ સૌથી મોટી ભૂલ છે. તેનાથી Infection પર અસર થતી નથી અને તે વધતું જ રહે છે.

    આ પણ વાંચો: આઈ ફ્લૂથી સોજી ગઈ છે આંખ? ઇન્ફેકશનથી રાહત મેળવવા આટલું કરો.

    પણ તેનું નુકસાન શરીર પર વધુ અસર કરે છે. તે કહે છે કે આ Flu એક વાયરલ ચેપ છે, જે સ્વ-મર્યાદિત છે. તેનાથી ન તો દ્રષ્ટિ નબળી પડે છે અને ન તો અંધત્વનું જોખમ રહે છે. જો આંખનો ગંભીર Flu થાય છે, તો દ્રષ્ટિમાં અસ્થાયી તકલીફ હોઈ શકે છે. પરંતુ તે થોડા દિવસોમાં જાતે જ ઠીક થઈ જાય છે. જેના પગલે તેનાથી ગભરાવાની જરૂર નથી, ફક્ત તેનાથી બચવા માટે સાવચેત રહો અને થોડું ધ્યાન રાખો.

    Eye Fluના લક્ષણો

    જ્યારે આંખનો Flu થાય છે ત્યારે આંખો લાલ થઈ જાય છે અને દુખાવા સાથે પાણી આવવા લાગે છે. ઘણી વખત આંખોમાં ખૂબ ખંજવાળ આવવા લાગે છે. ક્યારેક આંખો સોજી જાય છે. આ 1 અઠવાડિયા સુધી રહી શકે છે.

    આ પણ વાંચો: મગફળી સ્વાસ્થ્ય ફાયદા માટે કહેવાય છે ગરીબોની બદામ, જાણો મગફળી ખાવાની રીત.

    ચેપ બીજી આંખમાં ન ફેલાય તે માટે શું કરવું

    Eye Flu Treatment માં જો તમને આંખના Flu ની સહેજ પણ અસર થઈ હોય તો સૌ પ્રથમ તમારા હાથ સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યાર બાદ પાણીમાં મીઠું નાખીને ઉકાળો અને તે પાણીથી સાફ કરો. આ પછી Lubricantના ટીપાં નાખો અને તમારી આંખો બંધ કરીને આરામ કરો. તમારા હાથને વારંવાર ધોતા રહો જેથી ચેપ બીજી આંખ સુધી ન પહોંચે. દિવસમાં 2-3 વખત Lubricantના ટીપાં નાખો અને ઓછામાં ઓછા 3 થી 4 વખત તમારી આંખોને મીઠાના પાણીથી ધોઈ લો. આટલું કરવાથી તમારી આંખનું Infection ઠીક થવા લાગશે.

    (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે insuregrams.com/ જવાબદાર નથી.)

    અગત્યની લિન્ક

    હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
    વધુ અપડેટ માટે Whatsapp Groupમા જોડાવા માટેઅહી ક્લિક કરો
    Eye Flu Treatment
    Eye Flu Treatment

    Eye Flu Treatment માં જો આંખ આવી ગય હોય તો ક્યાં ટીંપા નાખવા જોઈએ ?

    Lubricantના ટીંપા

    Eye Flu Treatment માં જો આંખ આવી ગય હોય તો ક્યાં કેવા પાણીથી આંખ ધોવી જોઈએ ?

    મીઠાવાળા પાણીથી

    Eye Flu Treatment