Skip to content

Eye Flu Tips: આઈ ફ્લૂથી સોજી ગઈ છે આંખ? ઇન્ફેકશનથી રાહત મેળવવા આટલું કરો.

  Eye Flu Tips: આઈ ફ્લૂથી સોજી ગઈ છે આંખ?: ઇન્ફેકશનથી રાહત મેળવવા આટલું કરો: હાલ ચોમાસાની ઋતુ દરમિયાન લોકોમાં આંખોનો ખતરો બહુ વધ્યો છે. આંકો આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ એક ચેપી રોગ છે. આંખો આવી ગઈ હોય તેની આંખો માં જોવાથી આપણે પણ આ તકલીફ થઈ શકે છે. માટે લોકો આ રોગથી બચવા માટે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. આ આંખોના રોગ માટે અમે Eye Flu Tips લઈ ને આવ્યા છીએ જે તમને આંખો આવી હશે તો તેમાં રાહત આપશે. તો આવો જોઈએ આ Eye Flu Tips વિશેની માહિતી.

  Contents

  Eye Flu Tips વિશે

  ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં આઇ ફ્લૂ Eye Fluએ કહેર વર્તાવ્યા છે. મેડિકલ ભાષામાં તેને પિંક આઇ ઇન્ફેક્શન Pink Eye Infecation અથવા તો કંજંક્ટિવાઇટિસ (Conjunctivitis) પણ તરીકે ઓળખવામાં આવે છે. જણાવી દઇએ કે, વરસાદ અને પૂર બાદ આ સ્થિતિ માં વધારો થયો છે. આઇ ફ્લૂના લક્ષણોની વાત કરીએ તો આ ઇન્ફેક્શનમાં દર્દીની આંખો લાલ થઇ જાય છે અને આંખો સોજી જાય છે.

  આ પણ વાંચો: ચણાના સેવનથી બ્લડ સુગરમાં કંટ્રોલ, HB માં વધારો જેવા ફાયદા થાય છે, સ્વાસ્થ્ય માટે સૌથી વધારે હેલ્ધીકારક છે ચણા.

  આ સિવાય આંખોમાંથી સતત પાણી અને ગંદકી વહેતી રહે છે. સાથએ જ આંખોમાં બળતરા, આંખમાં કંઇક ખટકતું હોય તેવું લાગવું અને દુખાવો થાય છે. તમને જણાવી દઇએ કે Infection ની અસર આશરે એક અઠવાડિયા સુધી રહે છે. ચાલો તમને જણાવીએ કે આંખો આવે તો તમે ઘરે કેવી રીતે રાહત મેળવી શકો છો. કેટલાંક ખાસ ઉપાય છે એટ્લે કે Eye Flu Tips જેને તમે અપનાવી શકો છો. ચાલો તમને તેના વિશે જણાવીએ.

  ગરમ પાણીનો શેક કરવો

  જો આંખ આવી હોય તો તમને જણાવી દઇએ કે, જો આંખોમાં દુખાવો થતો હોય, Infection થયું હોય અથવા બળતરા થતી હોય તો ગરમ શેક કરવાથી તમને રાહત અનુભવી શકો છો. જી હા, ગરમ શેક Eye Fluમાં આરામ આપે છે અને તેનાથી આંખોની આસપાસ આવેલો સોજો પણ ઓછો થઇ જાય છે. તેના માટે એક કપડાને ગરમ પાણીમાં પલાળીને ધીમે ધીમે તમારી આંખ પર લગાવો અને ધ્યાન રાખો કે પાણી વધારે ગરમ ન હોવુ જોઇએ. આ ઉપરાંત ઉપયોગમાં લેવાના હોવ તે કપડુ સ્વચ્છ હોવુ જોઇએ.

  સેલાઇન વોટર

  તમને જણાવી દઇએ કે, આ આંખોના Infecation માટે સૌથી પ્રભાવશાળી ઘરગથ્થુ ઉપચારોમાંથી એક છે. આ Eye Drop એટલે કે આંખોના ટીપાં જેવું કામ કરે છે અને આંખોને નેચરલી સાફ કરે છે. આ સિવાય તેમાં Anti bacterial તત્વ હોય છે અને તે જ કારણે તે Eye Flu જેવા આંખોના Infecation માટે શ્રેષ્ઠ સારવાર છે. જણાવી દઇએ કે Saline solution તમે ઓનલાઇન કે ફાર્મસીમાંથી ખરીદી શકો છો.

  આ પણ વાંચો: Noise ની નવી સ્ટાઇલિસ ડિઝાઇન વળી Ring, હવે Smartphoneનું કામ કરશે આ વીટી; જુ તેના ફીચર.

  ઠંડા પાણીથી શેક કરવો

  આંખ આવી હોય ત્યારે, ઠંડા પાણીથી શેક કરવાથી આંખોનું Infection ઠીક નથી થતું પરંતુ તેના લક્ષણો ઓછા કરવામાં મદદ જરૂર મળે છે. તેના માટે એક કપડાને ઠંડા પાણીમાં પલાળીને ધીમે ધીમે તમારી આંખો પર લગાવો. ધ્યાન રાખો તમારી આંખો જોરથી ન દબાવો અથવા સીધુ જ આંખ કે પોપચા પર બરફ ન લગાવો.

  Castor oil

  Castor oil માં Anti-inflammatory ગુણ હોય છે અને તે આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તે બળતરાને ઓછી કરવામાં મદદરૂપ બને છે. તેના માટે તમારી આંખોની આસપાસ તેલ લગાવો અને ગરમ પાણીમાં કપડુ બોળીને તમારા પોપચા પર લગાવો. સાથે જ આશરે 10 મિનિટ સુધી આમ જ રહેવા દો. જલ્દી આરામ મેળવવા માટે દિવસમાં બે વાર આ ઉપયોગ કરો.

  અગત્યની લિન્ક

  હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
  વધુ અપડેટ માટે Whatsapp Groupમા જોડાવા માટેઅહી ક્લિક કરો
  Eye Flu Tips
  Eye Flu Tips

  Castor oil શું કરવામાં મદદ કરે છે ?

  Castor oil માં Anti-inflammatory ગુણ હોય છે અને તે આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.

  સેલાઇન વોટર શું કામ કરે છે ?

  આંખોના Infecation માટે સૌથી પ્રભાવશાળી ઘરગથ્થુ ઉપચારોમાંથી એક છે. આ Eye Drop એટલે કે આંખોના ટીપાં જેવું કામ કરે છે

  Eye Flu Tips