Consumption of chickpeas: ચણાના સેવનથી બ્લડ સુગરમાં કંટ્રોલ, HB માં વધારો જેવા ફાયદા થાય છે: આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. લોકો પ્રોટીન તથા વિટામિન મેળવવા આજકાલ તૈયાર પાવડર કે દવા લેતા હોય છે પરંતુ આપણાં ઘરમાં રહેલ ઘણી ચીજવસ્તુથી આ બધુ મળી રહે છે અને તે પણ સસ્તામાં. તેવામાં Consumption of chickpeas એટ્લે એક ચણાનો આહાર લેવાથી લોકોનું HB માં વધારો તથા બ્લડ સુગર પર કંટ્રોલ અને ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. ચણા આહારમાં લેવાથી શરીર મજબૂત બને છે. તો આવો જોઈએ આ Consumption of chickpeas એટ્લે કે ચણાના સેવનથી થતાં ફાયદા વિશેની માહિતી ન્કિહે મુજબ દર્શાવવામાં આવી છે.
Contents
Consumption of chickpeas વિશે
આપણે ઘણી વખત ભોજનમાં સ્વાદિષ્ટ ચણાનો આનંદ માણીએ છીએ. પરંતુ તેનાં પોષણથી અજાણ હોઈશું. ચણાને Garbanzo beans તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબર ભરપુર માત્રામાં હોય છે. ચણાનો એક કપ એક પુખ્ત વયના વ્યક્તિને પ્રોટીન આવશ્યકતાઓનો ત્રીજા ભાગ પૂરો પાડવા માટે સક્ષમ છે. જોઈએ આ Consumption of chickpeas ક્યાં ક્યાં ફાયદા કરે છે.
આ પણ વાંચો: Noise ની નવી સ્ટાઇલિસ ડિઝાઇન વળી Ring, હવે Smartphoneનું કામ કરશે આ વીટી; જુ તેના ફીચર.
BP નિયમનમાં મદદરૂપ
ચણા બ્લડ પ્રેશર કંટ્રોલ માટે અતિ ઉતમ છે. High Blood Preasure દરરોજ અને પૂરતા પ્રમાણમાં પોટેશિયમના સેવનથી મેનેજ કરી શકાય છે, જે લગભગ ૪૭૦૦ મિલિગ્રામ જેટલું છે. ચણાના એક કપમાંથી તમને ૪૭૪ મિલિગ્રામ પોટેશિયમ મળે છે.
હૃદય સુધારવામાં અસરકારક
ચણાનો બીજો ફાયદો એ છે કે તેને આહારમાં લેવાથીથી તમારા હ્રદયને પૂરતું પોષણ આપી શકો છો. જેમ કે તે Selenium, magnesium, potassium, vitamin B, fiber, iron થી ભરપૂર છે. ચણા તમારા હૃદયનાં જોખમોની આપમેળે કાળજી લે છે, આ સિવાય તે કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ છે.
બ્લડ શુગરને કંટ્રોલ રાખે છે
ચણાનું સેવન ડાયાબિટીસના વધઘટને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મહત્વના છે. એક કપ ચણામાં ૧૨.૫ ગ્રામ Fiber હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેના Glycemic index ઓછા હોવાને લીધે અને Starch Amylose ની હાજરીને લીધે શરીર ચણાને ધીમે ધીમે શોષીને પચાવે છે. આમ, તે લોહીમાં ઇન્સ્યુલિન Spikes અટકાવે છે.
હાડકાં મજબૂત અને હિમોગ્લોબિનને વધારે છે
Iron, Calcium, Vitamin C, A, E, Folate, Antioxidant અને અન્ય પોષક તત્ત્વોનો ઉત્તમ સ્રોત હોવાને લીધે, ચણા હાડકાની જાળવણીમાં મોટું યોગદાન આપે છે અને શરીરની Iron શોષણ ક્ષમતામાં વધારો કરે છે. તેથી, ચણાનાં સેવનથી Hemoglobin નું સ્તર સુધરે છે.
આ પણ વાંચો: વિશ્વની આ કંપનીઓમાં સૌથી વધારે કર્મચારી કામ કરે છે, Top 10 માં ભારતની 1 કંપની પણ સામેલ.
પાચનમાં સુધારો
ચણામાં raffinose નામનું દ્રાવ્ય આહાર Fiber હોય છે, જે પાચન પ્રક્રિયામાં આંતરડાને મદદ કરે છે. તે પાચનતંત્રને સારું રાખે છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. એકંદરે આંતરડાંની તંદુરસ્તી મેળવવા માટે તેના ફાયદાઓનો પૂર્ણ રીતે ફાયદો ઉઠાવો.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે insuregrams.com/ જવાબદારી લેતું નથી.)
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Groupમા જોડાવા માટે | અહી ક્લિક કરો |

ચણાના એક કપમાંથી કેટલા મિલિગ્રામ પોટેશિયમ મળે છે.
૪૭૪ મિલિગ્રામ
એક કપ ચણામાં કેટલા ગ્રામ Fiber હોય છે
૧૨.૫ ગ્રામ