Skip to content

Benefits of sitting on the ground: જમીન પર બેસવાના 5 ફાયદા, મગજ રહેશે એકદમ ફ્રેશ; જુઓ ચોકાવનારા ફાયદા.

    Benefits of sitting on the ground: જમીન પર બેસવાના 5 ફાયદા: જુઓ ચોકાવનારા ફાયદા: આજકાલ લોકો ઓફિસોમાં લેપટોપ કે કમ્પ્યુટરમાં કામ કરતાં હોય છે ત્યારે તે ટેબલ અને ખુરસીનો ઉપયોગ કરે છે. આખો દિવસ આ પ્રક્રિયા માથી પસાર થાય છે. અને ઘરે આવી ને ફરી TV પ્જોતા હોય કે મોબાઈલનો ઉપયોગ કરતાં હોય ત્યારે પણ બેસવા માટે ખુરસીનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો? કે Benefits of sitting on the ground એટ્લે કે જમીન પર બેસવાના ફાયદા વિશે? જો ના તો આવો જાણીએ આ Benefits of sitting on the ground વિશે અગત્યની માહિતી.

    Contents

    Benefits of sitting on the ground વિશે

    અત્યાર સમયના લોકો ખુરશી પર બેસવાને વધુ મહત્વ આપે છે, પરંતુ Benefits of sitting on the ground એટ્લે કે જમીન પર બેસવાના ફાયદા તમે જાણીને નવાઇ પામશો. જી હા, જમીન પર બેસીને કામ કરવું એ આપણી પારંપારિક સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. જો કે આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો ઊભા રહીને કે ખુરશી પર બેસીને જમે છે,

    આ પણ વાંચો: 2 દિવસ સુધી ચાલશે મોબાઇલની બેટરી, બસ ફોલો કરો આ ટેકનિક.

    પરંતુ પહેલા ખોરાક હંમેશા હળવાશથી ખાવામાં આવતો હતો. એટલું જ નહીં અગાઉ જમીન પર બેસીને શિક્ષણ પણ આપવામાં આવતુ હતું. પરંતુ આજે જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એનું એ પરિણામ આવ્યું છે કે, સારો માણસનું શરીર પણ રોગોનું ઘર બની ગયુ છે. અહી ઉલ્લેખનીય છે કે, જમીન પર બેસવાથી ન માત્ર શરીરમાં લચીલાપણું આવે છે, પરંતુ મનમાંથી નકારાત્મકતા પણ ઓછી થાય છે. આવો, જાણીએ Benefits of sitting on the ground એટ્લે કે જમીન પર બેસવાના ચમત્કારી ફાયદા વિશે.

    નેગેટિવિટી દૂર થશે

    જમીન પર બેસવાથી મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિમાં નકારાત્મકતા હોય તો તે હતાશા અનુભવે છે. આવી સ્થિતિમાં નકારાત્મકતાઓને ઓછી કરવી જરૂરી છે. આ માટે, તમારે દરરોજ ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ જમીન પર બેસવું જોઈએ.

    આ પણ વાંચો: Canara Diya Online Account Opening Latest Guide

    શરીરમાં Flexibility

    જમીન પર બેસવાથી શરીરમાં Flexibility આવે છે. કારણ કે જમીન પર બેસવા અને ઉઠવાથી શરીરના સાંધાઓ પર તાણ આવે છે. આ સ્નાયુઓને કાર્ય કરે છે. જમીન પર બેસવું અને પછી કોઈ કામ પરથી ઊઠવું એ પણ એક જાતની કસરત જ છે. આવું દરરોજ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે.

    મગજને રાખે છે હેલ્દી

    જમીન પર બેસવું અને પછી ઉઠવું એ એક પ્રકારની કસરત છે. આ પ્રક્રિયા કરવાથી પદ્માસન અને સુખાસન જેવા લાભ થાય છે. આમ નિયમિત કરવાથી મગજ સ્વસ્થ રહે છે. જો તમને કોઈ કામ કે અભ્યાસમાં રસ ન હોય તો જમીન પર બેસવાની આદત કેળવો. આમ કરવાથી તમારી યાદશક્તિ પણ સારી થશે.

    આ પણ વાંચો: રસોડાની આ 5 વસ્તુ કે જે ક્યારેય એક્સપાયર થતી નથી, આખો બંદ કરીને ઉપયોગ કરી શકો છો.

    Postureને સુધારો

    જમીન પર દરરોજ બેસવાથી શરીરની મુદ્રા સુધરે છે. જો તમે દરરોજ 15-20 મિનિટ જમીન પર બેસો છો, તો સ્નાયુઓ અને સાંધાઓ પર વધુ ભાર આવશે. આ સારી સ્થિતિ મેળવવામાં મદદ કરશે. જો તમે ઇચ્છો તો, તમે વધુ સમય માટે પણ આ કરી શકો છો, પરંતુ તે દરરોજ કરવુ જરૂરી છે.

    પાચન તંત્રમાં સુધાર થશે

    પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જમીન પર બેસવું પણ ખૂબ જ અગત્યનું છે. આવી પરિસ્થિતિમાં, તમારે જમીન પર બેસીને ખોરાક લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી પાચન ને લગતી તમામ તકલીફ સુધરી જશે. આ માટે સારું છે કે તમે ઓછામાં ઓછા 10-15 મિનિટ જમીન પર બેસો. પેટને લગતી તમામ તકલીફ પણ આનાથી દૂર થશે.

    (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે /insuregrams.com/ જવાબદાર નથી.)

    અગત્યની  લિન્ક

    હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
    વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહી ક્લિક કરો

    Postureને સુધારો કરવા માટે કેટલો સમય જમીન પર બેસવું જોઈએ ?

    15 થી 20 મિનિટ

    નેગેટિવિટી દૂર કરવા માટે જમીન પર કેટલો સમય બેસવું જોઈએ?

    10 થી 15 મિનિટ

    અભ્યાસમાં રસ ન હોય તો જમીન પર બેસવું જોઈએ ?

    હા